સેન્સેક્સની ટોચની 10 કંપનીઓમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે સૌથી મૂલ્યવાન કંપનીનો ખિતાબ જાળવી રાખ્યો છે. કંપનીએ રુપિયા 34,407.55 કરોડ ઉમેર્યા અને માર્કેટ કેપ રુપિયા 17,59,276.14 કરોડ થઈ. ભારતી એરટેલના માર્કેટ કેપમાં 41,967.5 કરોડ રૂપિયાનો ઘટાડો થયો
અપડેટેડ Apr 27, 2025 પર 11:28