Trump China Tariffs: ડોનાલ્ડ ટ્રમ્પની ચીન વિરુદ્ધ ટેરિફ પોલિસી, જેને તેઓ અમેરિકન ઇકોનોમી માટે 'ગેમ ચેન્જર' કહેતા હતા, હવે અમેરિકન ફાર્મર્સ માટે જ સૌથી મોટી મુશ્કેલી બની ગઈ છે. ચીનના કાઉન્ટર ટેરિફથી સોયાબીન જેવા મુખ્ય કૃષિ પ્રોડક્ટ્સનું માર્કેટ ગુમાવી દેવામાં આવ્યું છે, અને આનાથી ફાર્મર્સને લગભગ 12 બિલિયન ડોલરનું નુકસાન થયું છે.