Get App

કોમોડિટી લાઇવ: સોના-ચાંદીની ચમક ઘટી, USમાં ઇન્વેન્ટરી ઘટતા ક્રૂડમાં તેજી

કપાસ પર દબાણ દેખાઈ રહ્યું છે. કપાસની વૈશ્વિક માંગમાં ઘટાડો થયો છે. ઉદ્યોગમાં વૈકલ્પિક રેસા માટેની માંગમાં વધારો થયો છે. વાંસ અને રિસાયકલ કપાસની માંગ વધી રહી છે. બ્લેન્ડેડ કપાસની માંગ પણ ઝડપથી વધી રહી છે.

MoneyControl Newsઅપડેટેડ Jul 24, 2025 પર 12:26 PM
કોમોડિટી લાઇવ: સોના-ચાંદીની ચમક ઘટી, USમાં ઇન્વેન્ટરી ઘટતા ક્રૂડમાં તેજીકોમોડિટી લાઇવ: સોના-ચાંદીની ચમક ઘટી, USમાં ઇન્વેન્ટરી ઘટતા ક્રૂડમાં તેજી
ગઈકાલે ચાંદીનો ભાવ 14 વર્ષના ઉપલા સ્તરે કારોબાર જોયો હતો. MCX પર 1 લાખ 16 હજારને પાર કિંમતો પહોંચી હતી.

શરૂઆતી કારોબારમાં ડૉરલ સામે રૂપિયો 8 પૈસા મજબૂત થઈ 86.41 પ્રતિ ડૉલરની સામે 86.33 પ્રતિ ડૉલર પર ખૂલ્યો. જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની પાસે કારોબાર જોવા મળી રહ્યો છે.

US-JAPAN ડીલથી સેન્ટીમેન્ટ બૂસ્ટ થયા, પણ ટ્રેડની અનિશ્ચિતતા અને ફેડ ના પૉલિસી નિર્ણય પહેલા નાની રેન્જમાં કારોબાર રહ્યો.

ગઈકાલે ચાંદીનો ભાવ 14 વર્ષના ઉપલા સ્તરે કારોબાર જોયો હતો. MCX પર 1 લાખ 16 હજારને પાર કિંમતો પહોંચી હતી.

ટ્રેડ અનિશ્ચિતતા અને બ્રોડર મેક્રો કનર્સનના કારણે સેન્ટીમેન્ટ પર અસર રહેશે. ટ્રમ્પે કહ્યું અમુક દેશો પર 15-50 ટકા ટેરિફ લાગશે, બેસ લાઈન 15 ટકાની નીચે નહીં હોય. US-ચાઈના ડીલ પર પણ નજર રહેશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો