Get App

કોમોડિટી લાઈવ: સોના-ચાંદીમાં રેકોર્ડ સ્તરેથી આવ્યું દબાણ, ક્રૂડમાં ઉપલા સ્તરેથી ઘટાડો

ટેરિફની જાહેરાત બાદ સોનામાં રેકોર્ડ સ્તરની ઉપર કામકાજ જોવા મળ્યું હતું, જ્યાં COMEX પર ભાવ 3165 ડૉલરના સ્તર સુધી પહોંચ્યા હતા, જોકે ત્યાર બાદ હાલ વૈશ્વિક બજારમાં 3140 ડૉલરના સ્તરની પાસે કારોબાર જોવા મળી રહ્યો છે, પણ સ્થાનિક બજારમાં ફ્લેટ ટૂ નેગેટીવ કામકાજ રહેતું દેખાયું હતું.

MoneyControl Newsઅપડેટેડ Apr 03, 2025 પર 12:01 PM
કોમોડિટી લાઈવ: સોના-ચાંદીમાં રેકોર્ડ સ્તરેથી આવ્યું દબાણ, ક્રૂડમાં ઉપલા સ્તરેથી ઘટાડોકોમોડિટી લાઈવ: સોના-ચાંદીમાં રેકોર્ડ સ્તરેથી આવ્યું દબાણ, ક્રૂડમાં ઉપલા સ્તરેથી ઘટાડો
અપેક્ષા કરતાં વધુ US ટેરિફને પગલે બજાર જોખમ લેવાથી દૂર રહેશે. ટ્રમ્પે બધા દેશો પર 10% બેઝલાઇન ટેરિફ લગાવ્યા.

શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 23 પૈસા નબળો થઈ 85.50 પ્રતિ ડૉલરની સામે 85.73 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

ટેરિફની કૉમોડિટી પર અસર

અપેક્ષા કરતાં વધુ US ટેરિફને પગલે બજાર જોખમ લેવાથી દૂર રહેશે. ટ્રમ્પે બધા દેશો પર 10% બેઝલાઇન ટેરિફ લગાવ્યા.

જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર પર અસર

બધા સમાચાર

+ વધુુ વાંચો