Gold Rate Today: આજે, શુક્રવાર 12 સપ્ટેમ્બર, સોનાના ભાવમાં ફરી વધારો થયો. દેશમાં 22 કેરેટ સોનાનો ભાવ 1,02,000 રૂપિયાથી ઉપર અને 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1,11,00 રૂપિયાથી ઉપર ટ્રેડ કરી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય કારણોસર, સોનાનો ભાવ સતત વધી રહ્યો છે. સોનું તેના ટોચના સ્તરની આસપાસ ટ્રેડ કરી રહ્યું છે. અહીં જાણો 12 સપ્ટેમ્બર 2025 માટે સોના અને ચાંદીના ભાવ.