Get App

કોમોડિટી રિપોર્ટ: આ સપ્તાહે સોના-ચાંદીમાં આવી નફાવસૂલી

આ સપ્તાહે કોપરમાં 2.5%ની તેજી આવી. બેઈજિંગમાં ચાલી રહેલી બેઠકમાં નવા સ્ટિમુલસની આશા છે. ડોમિનિકામાં કોપરની ખાણ પડતા 80 કામદારો ફસાયા. ઈન્ડોનેશિયાની ખાણમાં કામકાજ અટકાવવામાં આવ્યું. ચીલીમાં આવેલી Codelcoની એક ખાણમાં પણ કામકાજ બંધ. આ બધાથી સપ્લાયમાં અવરોધ ઊભો થવાની આશાએ તેજી છે.

MoneyControl Newsઅપડેટેડ Oct 24, 2025 પર 2:17 PM
કોમોડિટી રિપોર્ટ: આ સપ્તાહે સોના-ચાંદીમાં આવી નફાવસૂલીકોમોડિટી રિપોર્ટ: આ સપ્તાહે સોના-ચાંદીમાં આવી નફાવસૂલી
વૈશ્વિક બજારમાં કિંમતો રેકોર્ડ સ્તરેથી તૂટી. આ સપ્તાહે 3% જેટલું સોનું ઘટ્યું. મંગળવારે 12 વર્ષમાં સૌથી મોટો એક દિવસીય ઘટાડો જોયો.

સોનામાં કારોબાર

વૈશ્વિક બજારમાં કિંમતો રેકોર્ડ સ્તરેથી તૂટી. આ સપ્તાહે 3% જેટલું સોનું ઘટ્યું. મંગળવારે 12 વર્ષમાં સૌથી મોટો એક દિવસીય ઘટાડો જોયો. COMEXના રેકોર્ડ હાઈથી કિંમતો આશરે 6 ટકા જેટલી તૂટી. 2025માં હાલ સુધી ભાવ 55 ટકા વધતા જોયા. US-ચાઈના વચ્ચે ટ્રેડ ડીલ થવાની આશાએ કિંમતો પર દબાણ દેખાયુ.

ચાંદીમાં કારોબાર

સોના સાથે ચાંદીમાં પણ નફાવસૂલી આવી. આ સપ્તાહે ચાંદી 6% જેટલી ઘટી. 21 ઓક્ટોબરે 7%નો ઘટાડો આવ્યો હતો.

બધા સમાચાર

+ વધુુ વાંચો