Gold Rate Today: નવરાત્રીના બીજા દિવસે સોનાના ભાવમાં મામૂલી વધારો જોવા મળ્યો છે. ચેન્નાઈમાં સોનાની કિંમત 72,770 રૂપિયા છે. જ્યારે, દિલ્હીમાં સોનાનો ભાવ 71,890 રૂપિયા રહ્યો છે. ચાંદી બજારમાં તેજી રહી છે. ચાંદીનો ભાવ 84,400 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચ્યો ગઈ છે. દેશમાં સોનું અને ચાંદી તેના પિક લેવલ પર બન્યા છે.