Get App

Gold Rate Today: આજે સોના અને ચાંદીના ભાવમાં આવ્યો ઘટાડો, ચેક કરો સોનાના ભાવ

Gold Rate Today: સોનાના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આજે સપ્તાહના પહેલા દિવસે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. દિલ્હી એનસીઆરમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 60,640 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે. ચાંદીનો ભાવ 72,400 રૂપિયા છે. સોનાના રેટમાં ગયા શુક્રવારની સરખામણીમાં 300 થી 500 રૂપિયાનો ઘટાડો થયો છે.

MoneyControl Newsઅપડેટેડ Nov 13, 2023 પર 3:46 PM
Gold Rate Today: આજે સોના અને ચાંદીના ભાવમાં આવ્યો ઘટાડો, ચેક કરો સોનાના ભાવGold Rate Today: આજે સોના અને ચાંદીના ભાવમાં આવ્યો ઘટાડો, ચેક કરો સોનાના ભાવ

Gold Rate Today: સોનાના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આજે સપ્તાહના પહેલા દિવસે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. દિલ્હી એનસીઆરમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 60,640 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે. ચાંદીનો ભાવ 72,400 રૂપિયા છે. સોનાના રેટમાં ગયા શુક્રવારની સરખામણીમાં 300 થી 500 રૂપિયાનો ઘટાડો થયો છે.

13 નવેમ્બર 2023એ ગ્લોડનું ભાવ

દિલ્હીમાં ગોલ્ડ રેટ

દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમતો 55,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો. 24 કેરેટ માટે ગ્રાહકોને 60,640 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ચુકાવનુ રહેશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો