Soybean Prices: સોયાબીનના ભાવ MSPથી 15% નીચે ટ્રેડ થઈ રહ્યા છે, નબળા પાક અને ઓછી માંગને કારણે ખેડૂતો ચિંતામાં. વરસાદે પાકને નુકસાન કર્યું, જાણો ઇન્દોર અને મહારાષ્ટ્રની મંડીઓના લેટેસ્ટ ભાવ અને આંતરરાષ્ટ્રીય બજારની અસર.