Latest Commodity News, (લેટેસ્ટ કૉમોડિટી ન્યૂઝ) | page-8 Moneycontrol
Get App

કૉમોડિટી ન્યૂઝ

કોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં તેજીનો ટ્રેન્ડ યથાવત્, ક્રૂડ ઓઈલમાં ત્રીજા સત્રમાં વેચવાલી

ક્રૂડ ઓઈલમાં કારોબારની વાત કરીએ તો કિંમતો સતત ત્રીજા સત્રમાં ઘટી. એક દિવસમાં 5%થી વધુ તૂટી ક્રૂડની કિંમતો ઘટી. મોંઘવારીની ચિંતા ઓછી થતા કિંમતો પર અસર રહેશે. $87ની નીચે બ્રેન્ટમાં કારોબાર થયો. ઈરાન અને ઓમાનની સ્ટ્રેટ ઑફ હોર્મુઝથી જોઈન્ટ રૂટ બનાવવાની યોજના છે.

અપડેટેડ Aug 26, 2026 પર 12:56