ક્રૂડ ઓઈલમાં તેજી આગળ વધતા બ્રેન્ટના ભાવ 67 ડૉલરની ઉપર પહોંચતા દેખાયા, જ્યારે NYMEX ક્રૂડમાં 65 ડૉલરને પાર કારોબાર જોવા મળી રહ્યો છે. પણ સ્થાનિક બજારમાં કિંમતોમાં મામુલી નરમાશ જોવા મળી હતી. 6 જુલાઈએ OPEC+ની બેઠકમાં ઉત્પાદન વધારવાનો નિર્ણય લેવામાં આવી શકે તેવા અનુમાને કિંમતોમાં વોલેટાલિટી દેખાઈ રહી છે.
અપડેટેડ Jul 02, 2025 પર 11:55