ફેડ દ્વારા વ્યાજ દરમાં કાપની આશા છે. બજારને ઓક્ટોબર અને ડિસેમ્બરમાં વ્યાજ દરમાં 25 bps કાપની આશા છે. US સરકારના શટડાઉનના કારણે કિંમતોને સપોર્ટ મળ્યો. ભૌગોલિક તણાવ વધતા ભાવ વધ્યા. સેફ હેવન ડિમાન્ડની માગ વધતા સપોર્ટ મળ્યો. સેન્ટ્ર્લ બેન્કની ખરીદદારી અને મજબૂત ETF ઇનફ્લોના કારણે તેજી છે.
અપડેટેડ Oct 20, 2025 પર 11:48