Latest Commodity News, (લેટેસ્ટ કૉમોડિટી ન્યૂઝ) | page-13 Moneycontrol
Get App

કૉમોડિટી ન્યૂઝ

કોમોડિટી રિપોર્ટ: આ સપ્તાહે એગ્રી કૉમોડિટી પર રહ્યું ફોકસ, USએ ભારત પર 25% ટેરિફ લગાવ્યા

નેપાલથી રિફાઈન્ડ ખાદ્ય તેલનું ઇમ્પોર્ટ વધ્યું. રિફાઈન્ડ સોયાબીન, પામ ઓઈલ ઇમ્પોર્ટ વધ્યું. 4 મહિનામાં 1.94 લાખ ટન ઓઈલ ઇમ્પોર્ટ કર્યું. દર મહિને 50000-60000 ટન ઓઈલનું ઇમ્પોર્ટ. ભારતને 1.07 લાખ ટન એક્સપોર્ટ કર્યું.

અપડેટેડ Aug 01, 2025 પર 11:58