Latest Commodity News, (લેટેસ્ટ કૉમોડિટી ન્યૂઝ) | page-15 Moneycontrol
Get App

કૉમોડિટી ન્યૂઝ

કોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં નીચલા સ્તરેથી ખરીદી, ક્રૂડ ઓઈલમાં દબાણ સાથેનો કારોબાર

સોનામાં ગઈકાલના મોટા ઘટાડા બાદ આજે ફરી નીચલા સ્તરેથી સારી ખરીદદારી જોવા મળી, જ્યાં COMEX પર ભાવ આશરે 2 ટકાથી વધુ વધીને 4794 ડૉલરને પાર પહોંચ્યા, તો સ્થાનિક બજારમાં 1 લાખ 41 હજારને પાર કારોબાર જોવા મળી રહ્યો છે.

અપડેટેડ Feb 03, 2026 પર 12:52