Get App

Asian Paints Q2 Result: નફો 53% વધીને ₹1,232 કરોડ રહ્યો, આવકમાં પણ વધારો

બીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 53 ટકા વધીને 1232 કરોડ રૂપિયા પર રહ્યો છે. કંપનીની આવકની વાત કરીએ તો બીજા ક્વાર્ટરમાં કંપનીની આવક વર્ષ-દર-વર્ષના આધાર પર 0.3 ટકા વધીને 8,479 કરોડ રૂપિયા પર રહી છે.

MoneyControl Newsઅપડેટેડ Oct 26, 2023 પર 2:50 PM
Asian Paints Q2 Result: નફો 53% વધીને ₹1,232 કરોડ રહ્યો, આવકમાં પણ વધારોAsian Paints Q2 Result: નફો 53% વધીને ₹1,232 કરોડ રહ્યો, આવકમાં પણ વધારો
વર્ષ દર વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં કંપનીના એબિટા 41 ટકા વધારાની સાથે 1,717 કરોડ રૂપિયા પર રહ્યા છે

Asian Paints Q2 Result: દિગ્ગજ એશિયન પેંટ્સ (Asian Paints) એ 26 ઑક્ટોબરના નાણાકીય વર્ષ 2023-24 ના બીજા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે. 30 સપ્ટેમ્બર 2023 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં કંપનીનો નફો ક્વાર્ટરના આધાર પર વધ્યો છે. બીજા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં પણ વધારો જોવાને મળ્યો છે.

નફામાં વધારો

બીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 53 ટકા વધીને 1232 કરોડ રૂપિયા પર રહ્યો છે જ્યારે ગત ક્વાર્ટરના આ સમયમાં કંપનીનો નફો 803.8 કરોડ રૂપિયા પર હતો. જ્યારે CNBC-TV 18 ના પોલમાં કંપનીનો નફો 1,230 કરોડ રૂપિયા પર રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.

આવકમાં વધારો

બધા સમાચાર

+ વધુુ વાંચો