Get App

Dalmia Bharat Q2 Result: ડાલમીયા ભારતને 205 કરોડની ખોટ થઈ, આવક 4.3% વધી

Dalmia Bharat Q2 Result: ડાલમીયા ભારત (Dalmia Bharat) એ 26 ઓક્ટોબરના નાણાકીય વર્ષ 2026-27 ના બીજા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે. 30 સપ્ટેમ્બર 2026 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં કંપનીને વર્ષના આધાર પર નફામાં ખોટ થઈ છે. બીજા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં પણ વધારો જોવાને મળ્યો છે.

MoneyControl Newsઅપડેટેડ Oct 26, 2026 પર 4:40 PM
Dalmia Bharat Q2 Result: ડાલમીયા ભારતને 205 કરોડની ખોટ થઈ, આવક 4.3% વધીDalmia Bharat Q2 Result: ડાલમીયા ભારતને 205 કરોડની ખોટ થઈ, આવક 4.3% વધી
બીજા ક્વાર્ટરમાં કંપનીને વર્ષના આધાર પર 205 કરોડ રૂપિયાની ખોટ થઈ છે. કંપનીની આવકની વાત કરીએ તો બીજા ક્વાર્ટરમાં કંપનીની આવક વર્ષ-દર-વર્ષના આધાર પર 4.3 ટકા વધીને 3,563 કરોડ રૂપિયા પર રહી છે.

Dalmia Bharat Q2 Result: ડાલમીયા ભારત (Dalmia Bharat) એ 26 ઓક્ટોબરના નાણાકીય વર્ષ 2026-27 ના બીજા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે. 30 સપ્ટેમ્બર 2026 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં કંપનીને વર્ષના આધાર પર નફામાં ખોટ થઈ છે. બીજા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં પણ વધારો જોવાને મળ્યો છે.

નફામાં ખોટ

બીજા ક્વાર્ટરમાં કંપનીને વર્ષના આધાર પર 205 કરોડ રૂપિયાની ખોટ થઈ છે જ્યારે ગત ક્વાર્ટરના આ સમયમાં કંપનીનો નફો 239 કરોડ રૂપિયા પર હતો. જ્યારે CNBC-TV 18 ના પોલમાં કંપનીનો નફો 75 કરોડ રૂપિયા પર રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.

આવકમાં વધારો

બધા સમાચાર

+ વધુુ વાંચો