Get App

HCL Tech Q3 Result: નફો 3.7% ઘટીને ₹4,076 કરોડ રહ્યો, આવકમાં પણ વધારો

કંપનીની આવકની વાત કરીએ તો ત્રીજા ક્વાર્ટરમાં કંપનીની આવક ક્વાર્ટર-દર-ક્વાર્ટરના આધાર પર 6 ટકા વધીને 33,872 કરોડ રૂપિયા પર રહી છે જો કે ગત નાણાકીય વર્ષના આ સમયમાં કંપનીની આવક 31,942 કરોડ રૂપિયા પર રહી હતી.

MoneyControl Newsઅપડેટેડ Jan 12, 2026 પર 5:48 PM
HCL Tech Q3 Result: નફો 3.7% ઘટીને ₹4,076 કરોડ રહ્યો, આવકમાં પણ વધારોHCL Tech Q3 Result: નફો 3.7% ઘટીને ₹4,076 કરોડ રહ્યો, આવકમાં પણ વધારો
31 ડિસેમ્બર 2025 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં કંપનીનો નફો ક્વાર્ટરના આધાર પર ઘટ્યો છે. ત્રીજા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં પણ વધારો જોવાને મળ્યો છે.

HCL Tech Q3 Result: એચસીએલ ટેક (HCL Tech) એ 12 જાન્યુઆરીના નાણાકીય વર્ષ 2025-26 ના ત્રીજા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે. 31 ડિસેમ્બર 2025 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં કંપનીનો નફો ક્વાર્ટરના આધાર પર ઘટ્યો છે. ત્રીજા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં પણ વધારો જોવાને મળ્યો છે.

નફામાં ઘટાડો

ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો નફો ક્વાર્ટરના આધાર પર 3.7 ટકા ઘટીને 4,076 કરોડ રૂપિયા પર રહ્યો છે જ્યારે ગત ક્વાર્ટરના આ સમયમાં કંપનીનો નફો 4,235 કરોડ રૂપિયા પર હતો. જ્યારે CNBC-TV 18 ના પોલમાં કંપનીનો નફો 4,747 કરોડ રૂપિયા પર રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.

આવકમાં વધારો

બધા સમાચાર

+ વધુુ વાંચો