HUL Q4 Result: એફએમસીજી સેક્ટરમાં દેશની સૌથી મોટી કંપની એચયુએલ માટે છેલ્લા નાણાકિય વર્ષ 2024-25 ની છેલ્લા ક્વાર્ટરમાં જાન્યુઆરી-માર્ચ 2025 નિરાશ કરવા વાળા રહ્યા. માર્ચ ક્વાર્ટરમાં વર્ષના આધરા પર એચયૂએલનો કંસોલિડેટેડ નફો 3.7 ટકા ઘટીને 2464 કરોડ રૂપિયા પર આવી ગયો. આ માર્કેટની આશાથી નબળા રહ્યા.