Get App

Maruti Suzuki Q2 Result: નફો 7.3% વધ્યો, આવક 13% વધી

બીજા ક્વાર્ટરમાં મારૂતિ સુઝુકીનો નફો વર્ષના આધાર પર 7.3 ટકા વધીને 3,293 કરોડ રૂપિયા પર રહ્યો છે. કંપનીની આવકની વાત કરીએ તો બીજા ક્વાર્ટરમાં કંપનીની આવક વર્ષ-દર-વર્ષના આધાર પર 13 ટકા વધીને 42,101 કરોડ રૂપિયા પર રહી છે

MoneyControl Newsઅપડેટેડ Oct 31, 2025 પર 3:32 PM
Maruti Suzuki Q2 Result: નફો 7.3% વધ્યો, આવક 13% વધીMaruti Suzuki Q2 Result: નફો 7.3% વધ્યો, આવક 13% વધી
Maruti Suzuki Q2 Result: મારૂતિ સુઝુકી (Maruti Suzuki) એ 31 ઓક્ટોબરના નાણાકીય વર્ષ 2025-26 ના બીજા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે.

Maruti Suzuki Q2 Result: મારૂતિ સુઝુકી (Maruti Suzuki) એ 31 ઓક્ટોબરના નાણાકીય વર્ષ 2025-26 ના બીજા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે. 30 સપ્ટેમ્બર 2025 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં કંપનીનો નફો ક્વાર્ટરના આધાર પર વધ્યો છે. બીજા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં વધારો જોવાને મળ્યો છે.

નફામાં વધારો

બીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 7.3 ટકા વધીને 3,293 કરોડ રૂપિયા પર રહ્યો છે જ્યારે ગત ક્વાર્ટરના આ સમયમાં કંપનીનો નફો 3,069 કરોડ રૂપિયા પર હતો. જ્યારે CNBC-TV 18 ના પોલમાં કંપનીનો નફો 3,618 કરોડ રૂપિયા પર રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.

આવકમાં વધારો

બધા સમાચાર

+ વધુુ વાંચો