Maruti Suzuki Q4 Result: મારૂતિ સુઝુકી (Maruti Suzuki) એ 25 એપ્રિલના નાણાકીય વર્ષ 2024-25 ના ચોથા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે. એપ્રિલ ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 4.3 ટકા ઘટીને 3,711 કરોડ રૂપિયા પર રહ્યો છે.
અપડેટેડ Apr 25, 2025 પર 03:10