Latest Company News, (લેટેસ્ટ કંપની ન્યૂઝ) | page-15 Moneycontrol
Get App

કંપની ન્યૂઝ

Tata Technologies investment in US: ટ્રમ્પની ટેરિફ પોલિસીની દેખાઈ રહી છે અસર, અમેરિકામાં Tata Technologiesના ઇન્વેસ્ટમાં થશે વિલંબ

Tata Technologiesના CEOએ જણાવ્યું હતું કે તેઓએ વિશ્વના વિવિધ ભાગોમાં વિવિધ બજાર પરિસ્થિતિઓનો સામનો કરવાનું શીખ્યા છે. યુરોપ ઉત્તર અમેરિકાથી ઘણું અલગ છે. ચીનમાં જે થઈ રહ્યું છે તે ભારતથી ઘણું અલગ છે.

અપડેટેડ Mar 17, 2025 પર 11:18