ડિજિટલ વોલેટ મોબિક્વિક એ પહેલું ડિજિટલ વોલેટ છે જેણે ઇ-રૂપીનું સંપૂર્ણ વર્ઝન લોન્ચ કર્યું છે. ઇ-રૂપી વોલેટ હવે mobikwikના બધા એન્ડ્રોઇડ યુઝર્સ માટે ઉપલબ્ધ છે.