દેશભરમાં પાવરની ડિમાન્ડ ગ્રોથ ધણી મજબૂત છે. હાલમાં પાવર ડિમાન્ડન ગ્રોથ 6.5% શક્ય છે. ગત વર્ષે 1625 બિલિયન યુનિટની ડિમાન્ડ રહી. માંગને ધ્યાનમાં રાખીને,દર વર્ષે નવા 25 GWની જરૂર છે. 2030 સુધીમાં 80 GW થર્મલ પાવરની જરૂર પડશે.
અપડેટેડ Jan 15, 2025 પર 02:46