Latest Company News, (લેટેસ્ટ કંપની ન્યૂઝ) | page-19 Moneycontrol
Get App

કંપની ન્યૂઝ

BSE LargeCap Index: Groww, Lenskart અને Tata Motors CV હવે BSE LargeCap ઈન્ડેક્સમાં થશે સામેલ, 6 જાન્યુઆરીથી લાગુ થશે નવા નિયમો

BSE LargeCap Index: BSEએ તેના લાર્જકેપ ઈન્ડેક્સમાં મોટા ફેરફારોની જાહેરાત કરી છે. તાજેતરમાં લિસ્ટ થયેલી Groww, Lenskart અને Tata Motors CVના શેર્સ હવે BSE LargeCap ઈન્ડેક્સનો ભાગ બનશે. આ ફેરફારો 6 જાન્યુઆરીથી લાગુ થશે. જાણો કંપનીઓના માર્કેટ કેપ અને લિસ્ટિંગની સંપૂર્ણ વિગત.

અપડેટેડ Dec 24, 2025 પર 04:47