Lulu Group ઇન્ટરનેશનલ તરફથી મોટા સમાચાર આવ્યા છે. Lulu Group કેરળમાં લગભગ રુપિયા 5,000 કરોડનું રોકાણ કરી રહ્યું છે. આ રોકાણ ફૂડ પ્રોસેસિંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ફિનટેક વગેરે ક્ષેત્રોમાં હશે. આનાથી રાજ્યમાં લગભગ 15,000 લોકોને રોજગારી મળવાની શક્યતા છે.
અપડેટેડ Feb 25, 2025 પર 07:14