Crazy Snacks IPO Listing: સ્નેક્સ અને બેકરી આઈટમ્સ બનાવતી કંપની Crazy Snacksના IPO એ તેના રોકાણકારોને લિસ્ટિંગના દિવસે જ સારો નફો કરાવ્યો છે. 3 જુલાઈના રોજ કંપનીનું BSE SME પ્લેટફોર્મ પર શાનદાર લિસ્ટિંગ થયું હતું. કંપનીનો શેર તેની 42 રૂપિયાની ઇશ્યૂ પ્રાઇસ સામે લગભગ 5 ટકાના પ્રીમિયમ સાથે 44 રૂપિયા પર લિસ્ટ થયો છે.

