પ્રિસીઝન મશીન્ડ પ્રોડક્ટ બનાવા વાળી Happy Forgingsએ 27 ડિસેમ્બરે શેર બજારમાં તેની શરૂઆત કરી છે. કંપનીના શેર બીએસઈ પર આઈપીઓના અપર પ્રાઈઝ બેન્ડ પર લગભગ 17.8 ટકાના વધારા સાથે 1001.25 રૂપિયા પર ખુલ્યો છે. જ્યારે એનએસઈ પર શેર 1000 રૂપિયાની કિંમત પર લિસ્ટ થયો છે.