Jana Small Finance Bank IPO listing: ઘરેલૂ શેર બજારમાં આજે 3 કંપનીઓની એન્ટ્રી થઈ ગઈ છે. તેમાંથી 2 સ્મૉલ ફાઈનાન્સ બેન્ક છે. જના સ્મૉલ ફાઇનાન્સ બેન્ક પણ આજે ઘરેલૂ શેર બજારમાં લિસ્ટ થઈ ગઈ છે. તેની લિસ્ટિંગ નેશનલ સ્ટૉક એક્સચેન્જ (NSE) અને બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (BSE) પર થઈ છે. ઇશ્યૂ પ્રાઇઝની સરખામણીમાં આ આઈપીઓ ડિસ્કાઉન્ટ પર લિસ્ટ થયો છે.