Rentomojo IPO details: જો તમે શેરબજારમાં નવા IPOમાં રોકાણ કરીને કમાણી કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે એક શાનદાર તક આવી ગઈ છે. ભારતની જાણીતી ફર્નિચર અને ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ રેન્ટલ કંપની 'Rentomojo'નો IPO આજથી એટલે કે 9 સપ્ટેમ્બરથી રોકાણકારો માટે ખુલી ગયો છે.

