Upcoming IPOs: 14 જુલાઈ 2025થી શરૂ થતા સપ્તાહમાં શેરબજારના પ્રાઇમરી માર્કેટમાં ત્રણ નવા IPO ખુલવા જઈ રહ્યા છે, જેમાંથી એક મેઇનબોર્ડ સેગમેન્ટનો છે. આ ઉપરાંત, એક IPO હજુ ચાલુ છે, જેમાં રોકાણની તક રહેશે. આ સપ્તાહ દરમિયાન છ કંપનીઓના શેર BSE અને NSE પર લિસ્ટ થશે, અને એક FPO પણ લિસ્ટિંગ માટે તૈયાર છે. ચાલો, આગામી IPO અને લિસ્ટિંગની વિગતો જાણીએ.