Wholesale Inflation: સામાન્ય માણસને મોંઘવારીના મોરચે વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ઓગસ્ટ 2026ના નવા આંકડા સામે આવ્યા છે, જેમાં જથ્થાબંધ મોંઘવારી દરમાં ફરી એકવાર મોટો ઉછાળો જોવા મળ્યો છે. સોમવારે જાહેર થયેલા સરકારી આંકડા મુજબ, ઓગસ્ટ 2026માં જથ્થાબંધ મોંઘવારી દર વધીને 9.92 ટકા પર પહોંચી ગયો છે.

