Latest News (લેટેસ્ટ ન્યૂઝ) | Moneycontrol
Get App

લેટેસ્ટ ન્યૂઝ

India US trade war: ટ્રમ્પના 50% ટેરિફ પર ભારતે કેમ ન આપ્યો તરત જવાબ? રાજનાથ સિંહે મોરોક્કોમાં આપ્યો જવાબ

India US trade war: રાજનાથ સિંહે મોરોક્કોમાં કહ્યું, ભારતની વિશાળ વિચારસરણીને કારણે અમેરિકાના 50% ટેરિફ પર તરત જવાબ ન આપ્યો. કૃષિ મંત્રી ચૌહાણે પણ કહ્યું, ખેડૂતોના હિતમાં કોઈ સમજૂતી નહીં. વાંચો આ વેપાર યુદ્ધની અંદરની વાત.

અપડેટેડ Sep 23, 2025 પર 01:40