Latest News (લેટેસ્ટ ન્યૂઝ) | Moneycontrol
Get App

લેટેસ્ટ ન્યૂઝ

ટ્રમ્પ વિરુદ્ધ અમેરિકામાં પ્રચંડ દેખાવો: 'ઈમ્પીચ, કન્વિક્ટ, રિમૂવ'ના નારા, કોંગ્રેસમેને ક્રિસમસ પહેલા મહાભિયોગની કરી જાહેરાત

Remove the Regime, Trump protests:મેરિકામાં 22 નવેમ્બરે ટ્રમ્પ વિરુદ્ધ 'Remove the Regime' રેલીમાં પ્રચંડ દેખાવો થયા. કોંગ્રેસમેન અલ ગ્રીને ક્રિસમસ પહેલા મહાભિયોગની કાર્યવાહીની જાહેરાત કરી. જાણો 'Impeach, Convict, Remove' પ્રક્રિયા.

અપડેટેડ Nov 23, 2025 પર 12:21