સિટીએ જિંદાલ સ્ટીલ પર વેચાણના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹900 પ્રતિશેર થી ઘટાડીને ₹850 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે વર્ષના આધાર પર Q2માં EBITDA 34% વધ્યા. 27% વોલ્યુમ અને 12% રિયલાઈઝેશન ગ્રોથથી સપોર્ટ મળ્યો છે.
અપડેટેડ Oct 26, 2026 પર 11:32