EPFO 3.0 હેઠળ PF ATM કે UPI થી ઉપાડવાની સુવિધા હજી શરૂ થઈ નથી, પરંતુ આંશિક ઉપાડના નિયમોમાં મોટા ફેરફારો થયા છે. શિક્ષણ અને લગ્ન માટે સરળ નિયમો, સંપૂર્ણ વિગતો અહીં જાણો.