Get App

RBI Monetary Policy: ગવર્નરે નાણાકીય વર્ષ 24 માં મોંધવારી દર 5.1% પર રહેવાનું જતાવ્યુ અનુમાન

RBI ગવર્નર શક્તિકાંત દાસે આજે MPCના નિર્ણય વિશે માહિતી આપતા કહ્યું કે FY2024માં મોંઘવારી દર 5.1 ટકા પર રહી શકે છે. મોંઘવારી 2024 ના પહેલા ક્વાર્ટરમાં 4.6% અને બીજા ક્વાર્ટરમાં 5.2% રહેવાનો અંદાજ છે. જ્યારે મોંઘવારી ત્રીજા ક્વાર્ટરમાં 5.5% અને ચોથા ક્વાર્ટરમાં 5.2% રહેવાનો અંદાજ છે.

MoneyControl Newsઅપડેટેડ Jun 08, 2023 પર 12:56 PM
RBI Monetary Policy: ગવર્નરે નાણાકીય વર્ષ 24 માં મોંધવારી દર 5.1% પર રહેવાનું જતાવ્યુ અનુમાનRBI Monetary Policy: ગવર્નરે નાણાકીય વર્ષ 24 માં મોંધવારી દર 5.1% પર રહેવાનું જતાવ્યુ અનુમાન
આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યુ કે દેશમાં મોંઘવારી દર ઘટતી રહી છે પરંતુ તે હુજ પણ લક્ષ્યનની ઊપર બનેલી છે.

આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ (RBI Governor Shaktikanta Das) એ આજે MPC ના નિર્ણયની માહિતી આપતા જણાવ્યુ કે રેપો રેટને 6.5 ટકા પર જ યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે એ પણ કહ્યુ કે મોંઘવારી દર હજુ પણ ઊંચા સ્તર પર બનેલો છે એેવામાં મૌદ્રિક નીતિને આગળની દિશા પર અનિશ્ચિતતા કાયમ છે. તેમણે કહ્યુ કે દેશમાં મોંઘવારી દર ઘટતી રહી છે પરંતુ તે હુજ પણ લક્ષ્યનની ઊપર બનેલી છે. આ સંબોઘનમાં આરબીઆઈ ગવર્નરે આગળ કહ્યુ કે નાણાકીય વર્ષ 2024 માં દેશનો જીડીપી ગ્રોથ રેટ 7.2 ટકા રહી શકે છે જ્યારે આ સમયમાં મોંઘવારી દર 5.1 ટકા પર રહી શકે છે.

રિયલ જીડીપી ગ્રોથ રેટ રહી શકે છે 6.5%

તેમણે આગળ કહ્યુ કે 2024 માં દેશની રિયલ જીડીપી ગ્રોથ રેટ 6.5 ટકા પર રહેવાનો અંદાજ લગાવામાં આવ્યો છે. ત્યારે ક્વાર્ટરના આઘાર પર Q1FY24 માં જીડીપી દર 8 ટકા રહી શકે છે. નાણાકીય વર્ષ 24 ના બીજા ક્વાર્ટરમાં જીડીપી દર 6.5 ટકા, ત્રીજા ક્વાર્ટરમાં 6 ટકા જ્યારે ચોથા ક્વાર્ટરમાં 5.7 ટકા રહી શકે છે.

નાણાકીય વર્ષ 2024 માં ચારેય ક્વાર્ટરમાં મોંઘવારી દરનો આ છે અંદાજ

બધા સમાચાર

+ વધુુ વાંચો