GST News Gujarati: સરકાર દ્વારા ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ (GST) માં કરવામાં આવેલા ઘટાડાની સીધી અને સકારાત્મક અસર હવે જીવન વીમા ક્ષેત્રે જોવા મળી રહી છે. વીમા પોલિસી સસ્તી થવાને કારણે ડિસેમ્બર મહિનામાં લોકોએ દિલ ખોલીને વીમો ખરીદ્યો છે, જેના કારણે વીમા કંપનીઓની તિજોરી છલકાઈ ગઈ છે.

