Zomato Share Price: Zomatoની ખોટ ડિસેમ્બર 2022 ક્વાર્ટરમાં શાર્પ રીતે વધી. તે જ સમયે, તેના શેર 69 ટકા તૂટ્યા છે. તે ઈશ્યુ પ્રાઈસ કરતા પણ 32 ટકા નીચે છે. આમ છતાં સ્થાનિક બ્રોકરેજ કંપનીઓ તેમાં રોકાણ કરવા દાવ લગાવી રહી છે. ઝોમેટોના નબળા પરિણામો છતાં, બજારના નિષ્ણાતો કેટલાક મજબૂત મુદ્દાઓ જુએ છે અને રોકાણની સલાહ આપે છે.