Ather Energy Shares: ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદક કંપની એથર એનર્જીના શેરમાં ગુરુવાર, 6 નવેમ્બરના રોજ તીવ્ર ઘટાડો જોવા મળ્યો. ટ્રેડિંગ શરૂ થતાં જ કંપનીના શેરમાં 11%નો ઘટાડો થયો. આ ઘટાડો કેટલાક શેરધારકો માટે લોક-ઇન સમયગાળાની સમાપ્તિ અને સ્ટોકમાં મોટા બ્લોક ડીલને કારણે થયો હતો.

