Avantel Share Price: એરોસ્પેસ અને ડિફેન્સ સેક્ટરમાં કામ કરતી Avantel Limitedના શેરમાં 31 ઓગસ્ટે ઈન્ટ્રા-ડે 5% સુધીની તેજી જોવા મળી હતી. BSE પર શેર ₹164.95ના હાઈ લેવલ સુધી પહોંચ્યો હતો. શેરમાં ખરીદી વધવાનું મુખ્ય કારણ કંપનીને મળેલો ₹117.88 કરોડનો નવો કોન્ટ્રાક્ટ છે.

