Get App

Stocks in News: તમે ના રહો અજાણ, આ છે આજના ચર્ચિત શેર

IFL ફાઈનાન્સમાં 16% હિસ્સો Blackstone ખરીદશે. કંપનીમાં Blackstone ₹5000 કરોડનું રોકાણ કરશે. Anchorage ફન્ડ્સ પણ ₹150 Cr રોકાણ કરશે. કંપનીના બોર્ડે લગભગ ₹7000 Cr એકત્ર કરવા મંજૂરી આપી. પ્રેફરેન્શિયલ ઈશ્યુ અને વોરંટ દ્વારા ફંડ એકત્ર કરશે. પ્રમોટર, પ્રમોટર ગ્રુપ ₹1264 Crના વોરંટ સબ્સક્રાઈબ કરશે. શેરધારકોની મંજૂરી માટે 4 ડિસેમ્બરએ થશે EGM.

MoneyControl Newsઅપડેટેડ Nov 11, 2026 પર 10:22 AM
Stocks in News: તમે ના રહો અજાણ, આ છે આજના ચર્ચિત શેરStocks in News: તમે ના રહો અજાણ, આ છે આજના ચર્ચિત શેર
અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

Cochin Shipyard

સપ્ટેમ્બર 2026ની ત્રિમાસિકમાં વાર્ષિક ધોરણે કોચીન શિપયાર્ડનો કન્સોલિડેટેડ નફો 50% ઘટીને ₹53.8 કરોડ રહ્યો હતો. જોકે, કંપનીની આવક 11.7% વધીને ₹1,249.2 કરોડ પર પહોંચી હતી.

Kalyan Jewellers

બધા સમાચાર

+ વધુુ વાંચો