બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.


બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
MSCI Rebalancing
MSCI સ્ટાન્ડર્ડ ઇન્ડેક્સમાં 4 નવા શેરની એન્ટ્રી. લોરસ લેબ્સ,Groww, લેન્સકાર્ટ, અદાણી એનર્જીની એન્ટ્રી કરી. આજે 3 થી 3:30 PM ની વચ્ચે થશે એડજેસ્ટમેન્ટ છે. બાલકૃષ્ણ ઈન્ડસ્ટ્રી, SBI કાર્ડ અને એસ્ટ્રલ બહાર થશે. MSCIમાં ભારતનું વેટેજ 11.8%થી વધી 11.9% થશે. ભારતમાં $1.5 Bnનું પેસિવ ઈનફ્લો આવવાની અપેક્ષા છે.
HDFC bank
HDFC બેન્કના શશિધર જગદીશન નિવૃત્ત થશે. 26 ઓક્ટોબર 2026 ના MD અને CEO પદ પરથી નિવૃત્ત થશે. જગદીશને બીજી ટર્મ માટે ઇનકાર કર્યો. 29 ઓગસ્ટે જગદીશને બોર્ડને પોતાનો નિર્ણય આપ્યો. બોર્ડે નવા MD અને CEO ની નિમણૂકની પ્રક્રિયા ઝડપી બનાવી. જગદીશને 2020માં MD અને CEO ની ભૂમિકા સંભાળી હતી.
Mahindra
M&Mએ પોતાની બેટરી-એસ-એ-સર્વિસ પ્રોગ્રામનું વિસ્તરણ કર્યું. સમગ્ર ઈલેક્ટ્રિક ઓરિજિન SUV પોર્ટફોલિયોમાં Baas પ્રોગ્રામનું વિસ્તરણ કર્યું. હવે આ BE 6 SPORTEQ, XEV 9S અને XEV 9e પર ઉપલબ્ધ રહેશે. અપફ્રન્ટ બેટરી કોસ્ટને ડિટેચ કરવાથી EVsની પ્રારંભિક ખરીદ કિંમત ઘટી. બેટરી કમ્પોનન્ટ અલગ માસિક EMI મારફતે ફાઈનાન્સ કરવામાં આવી.
Interglobe Aviation
ઇન્ડિગો વેન્ચર્સએ સર્વમમાં રોકાણ કર્યું. એવિએશનમાં AIને પ્રોત્સાહન આપવા માટે રોકાણ કર્યું. IndiGo Ventures, IndiGoનું ₹600 Crનું CVC ફંડ. હાઈ ગ્રોથ એવિએશન, ડીપ-ટેક અને મોબિલિટી સ્ટાર્ટઅપ માટે ફંડ છે.
cipla
USFDAએ કંપનીની US સ્થિત સબ્સિડરીના નિરીક્ષણને VAI તરીકે વર્ગીકૃત કર્યું. VAI- Voluntary Action Indicated. સબ્સિડરી InvaGen Pharmaના પ્લાન્ટના નિરીક્ષણને VAI તરીકે વર્ગીકૃત કર્યું. ન્યૂયોર્ક સ્થિત યુનિટ-3 ના પ્લાન્ટના નિરીક્ષણને VAI તરીકે વર્ગીકૃત કર્યું. USFDA દ્વારા 13 થી 17 જુલાઈ દરમિયાન પ્લાન્ટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
Aurobindo Pharma
કંપનીની આંધ્રપ્રદેશ સ્થિત સબ્સિડરીને US FDA દ્વારા 3 અવલોકનો મળ્યા. સબ્સિડરીના પ્લાન્ટ 6 ખાતે US FDA દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યુ હતું. 24 થી 28 ઓગસ્ટ,2026 દરમિયાન પ્લાન્ટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
ZEE Enter
HDFC બેન્ક સુભાષ ચંદ્રાના રિપેમેન્ટ પ્લાનનો પડકારશે. કેનેરા બેન્ક અને LIC હાઉસિંગ પણ આ પ્લાનને પડકારશે. NCLTના નિર્ણયને પડકારશે બેન્ક.
KNOWLEDGE REALTY TRUST
આજે નોન-રિટેલ માટે OFS ખુલશે. બ્લેકસ્ટોન એન્ટિટીઝ 25.03% હિસ્સો વેચી શકે છે. OFS ની સાઈઝ ₹11,988 કરોડ છે. બેસ સાઈઝ 16.69%, ગ્રીનશૂ ઓપ્શન 8.34% છે. OFS માટે ફ્લોર પ્રાઈસ ₹108/યુનિટ છે.
ATHER ENERGY
Government of Singapore એ ₹1480 પ્રતિશેરના ભાવ પર 1.18 Cr શેર્સ વેચ્યા. હીરો મોટો કોર્પએ આખો હિસ્સો ખરીદ્યો. એથર કોમ્યુનિટી ડેમાં ઉત્પાદન અને માલિકી અંગે ચાર જાહેરાતો. કોનાર્ક - એથરનું નવું સ્કૂટર લોન્ચ કર્યું. જેની શરૂઆતી કિંમત ₹99,999 છે. એથરના નવા EL પ્લેટફોર્મ પર બનેલું પહેલું સ્કૂટર. વ્હીકલ હેલ્થ રિપોર્ટ અને રિસેલ-વેલ્યુ એસેસમેન્ટ પૂરું પાડતું એક વ્યાપક ફીચર છે. એથર બેડરોક: તમામ કોનાર્ક વેરિઅન્ટ્સ આ નવી બેટરી સાથે આવશે. 10 વર્ષ અથવા 1 લાખ કિમી ની વોરંટી, 70% સ્ટેટ-ઓફ-હેલ્થ ગેરંટી સાથે છે. એથર નોડ: એપાર્ટમેન્ટ કોમ્યુનિટીઝ માટે ચાર્જિંગ સોલ્યુશન. આગામી દાયકામાં અપેક્ષિત પાવર પ્રોવિઝનિંગ ચેલેન્જીસને સંબોધવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું.
IGL
દિલ્હીમાં CNGના પ્રાઈસ ₹3.89/Kg વધારીને ₹83.09/Kg કર્યા. આયાતી સ્પોટ LNG કિંમતોમાં તીવ્ર વધારાને આંશિક રીતે સરભર કરવાના હેતુ. કંપનીએ કહ્યું CNG યુઝર્સ ગ્લોબલ ગેસ પ્રાઈસ સર્જથી મોટાભાગે ઈન્સ્યુલેટેડ રહ્યા. ફેબ્રુઆરીના અંતથી અત્યાર સુધીમાં, યુરોપ TTF ગેસ લગભગ 105% અને એશિયા JKM LNG લગભગ 113% વધ્યા. CNGને સ્પર્ધાત્મક રાખવા માટે ગેસ સોર્સિંગ કોસ્ટ્સને ઓપ્ટિમાઈઝ કરવાનું ચાલુ રાખશે.
TATA CHEMICALS
USની સબ્સિડરી ટાટા કેમિકલ્સ નોર્થ અમેરિકા Inc બિડર તરીકે જાહેર કર્યુ. સિઅરલ્સ વેલી મિનરલ્સ Incની US Chapter 11 બેંકરપ્સી કાર્યવાહીમાં સફળ બિડર જાહેર કર્યું. SVMના નોર્થ અમેરિકન સોડા એશ કસ્ટમર કોન્ટ્રાક્ટ્સના એક્વિઝિશન માટે બિડર જાહેર કર્યા. ડિસેમ્બર 2028 સુધીમાં 5 લાખ મેટ્રિક ટનથી વધુના કસ્ટમર ઓર્ડર્સનું પ્રતિનિધિત્વ કરશે કંપની. સપ્ટેમ્બર 2026થી ડિસેમ્બર 2028 સુધી સર્વિસ કરવામાં આવશે. આ ટ્રાન્ઝેક્શનને યુનાઈટેડ સ્ટેટ્સ બેંકરપ્સી કોર્ટ ફોર ધ ડિસ્ટ્રિક્ટ ઓફ ડેલવેર દ્વારા મંજૂરી આપવામાં આવી. ASA હેઠળ કસ્ટમરી ક્લોઝિંગ કન્ડિશન્સને આધીન રહેશે. ASA એટલે કે Assignment and Assumption Agreement. આ કોન્ટ્રાક્ટ્સ કોન્ટ્રાક્ટ પીરિયડ દરમિયાન $110 મિલિયનથી વધુની રેવન્યુ જનરેટ કરે તેવી અપેક્ષા છે. આ એક્વિઝિશન TCNAના ડોમેસ્ટિક નોર્થ અમેરિકન કસ્ટમર્સને સિક્યોર કરીને તેના કસ્ટમર પોર્ટફોલિયોને મજબૂત બનાવશે. જેનાથી લોંગ-ટર્મ કસ્ટમર રિલેશનશિપ્સ બનાવવાની ક્ષમતા વધશે. સ્ટમર રિટેન્શન તથા લોંગ-ટર્મ વેલ્યુ ક્રિએશનમાં સુધારો થશે.
PRESTIGE ESTATE
ચેન્નઈમાં પ્રેસ્ટીજ પામ કોર્ટ પ્રોજેક્ટ લોન્ચ કર્યો. GNT પર માધવરામ ખાતે 7.98 એકર જમીનમાં ફેલાયેલો છે પ્રોજેક્ટ. GNT એન્ડ ગ્રાન્ડ નોર્ધન ટ્રંક રોડ. પ્રોજેક્ટની ગ્રોસ ડેવલપમેન્ટ વેલ્યુ ₹1330 કરોડ છે.
OIL INDIA
ઓઈલ ગ્રીન એનર્જીએ હરિયાણા સરકાર સાથે MoU કર્યા. 5,000 TPD ક્ષમતા સાથે 4 વેસ્ટ-ટૂ-ક્લિન-એનર્જી પ્રોજેક્ટ માટે MoU કર્યા.
NBCC
NHPC સાથે MoU કર્યા. MoU અંતર્ગત NBCC સમગ્ર ભારતમાં NHPCના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું અમલીકરણ કરશે. 5.5% PMC ફી પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ એક્ઝિક્યુટ કરશે. રેસિડેન્શિયલ બ્લોક્સ, રેસિડેન્શિયલ/કમર્શિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઓફિસ કોમ્પ્લેક્સ અને allied ફેસિલિટીઝ સામેલ છે.
WAAREE ENERGIES
બોર્ડ પાસેથી કેપિટલ એક્સપેન્ડિચર માટે મંજૂરી મળી. સબ્સિડરી વારી સોલર અમેરિકા Inc. માટે એરિઝોના સ્થિત મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટને અપગ્રેડ કરવા માટે $37 મિલિયનના મુડી ખર્ચને મંજૂરી.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.