Equitas SFB Crash: Equitas Small Finance Bankના શેરમાં શુક્રવાર, 30 ઓક્ટોબરના રોજ ભારે વેચવાલી જોવા મળી હતી. બેંકના મેનેજિંગ ડિરેક્ટર અને CEO પી. એન. વાસુદેવનના અચાનક રાજીનામાના સમાચાર બાદ શેર પર દબાણ વધ્યું હતું. આ ઘટનાને કારણે રોકાણકારોમાં ચિંતા જોવા મળી રહી છે.

