Get App

Festival Bajar: તહેવાર સિઝનમાં ક્યા શૅર્સને કરશો તમારા પોર્ટફોલિયોમાં શામેલ, જાણો નિષ્ણાતો પાસેથી

આગળ જાણકારી લઈશું SRE PMSના ફંડ મેનેજર, સુનિલ શાહ અને ટર્ટલ વેલ્થના રોહન મહેતા પાસેથી.

MoneyControl Newsઅપડેટેડ Sep 14, 2023 પર 2:22 PM
Festival Bajar: તહેવાર સિઝનમાં ક્યા શૅર્સને કરશો તમારા પોર્ટફોલિયોમાં શામેલ, જાણો નિષ્ણાતો પાસેથીFestival Bajar: તહેવાર સિઝનમાં ક્યા શૅર્સને કરશો તમારા પોર્ટફોલિયોમાં શામેલ, જાણો નિષ્ણાતો પાસેથી

તહેવારોની સિઝન આવી રહી છે નજીક, આવી સ્થિતિમાં ભારતીય માર્કેટમાં નવી તેજી જોવા મળી રહી છે. આ સપ્તાહ દરમિયાન લગભગ ત્રણ દિવસો આવા રહ્યા છે જ્યારે કે ઉચ્ચતમ સ્તરો ભારતીય માર્કેટ બનાવી રહ્યા છે. આ સ્થિતિમાં તેજી છે. તહેવારોની સિઝિન આવી રહી છે તેના પહેલા ક્યા રોકાણ કરવું જોઈએ, ક્યા નજર રાખવી જોઈએ અને આ ફેસ્ટિવ સિઝનથી શું અપેક્ષા રાખવી જાઈઓ. આગળ જાણકારી લઈશું SRE PMSના ફંડ મેનેજર, સુનિલ શાહ અને ટર્ટલ વેલ્થના રોહન મહેતા પાસેથી.

એસઆરઈ પીએમએસના ફંડ મેનેજર સુનિલ શાહનું કહેવું છે કે કોવિડ પહેલા સેન્સેક્સ 42,000 પર ટ્રેડ કરી રહ્યો હતો. કોવિડ બાદ 13 ટકાના ગ્રોથ સાથે 67,000ને પાર થઈ રહ્યો છે. કોર્પોરેટ ઈન્ડિયા માટે ધણા ફેક્ટરનું યોગદાન રહ્યું છે. મિડકેપ-સ્મૉલ કેપની ચાલ પર નજર રેહશે એસઆઈપી, એલઆઈસી, EPFO નીચેની તરફ મર્યાદિત રહેશે.

છેલ્લા 15 વર્ષમાં જે નફો મળ્યો હતા તેનાથી વધુ નફો આવનારા 10 વર્ષમાં જોવા મળશે. એફઆઈઆઈ અને ડીઆઈઆઈ બન્ને તરફથી ખરીદદારી કરી રહી છે. હાલ માર્કેટમાં હાઈ જોવા મળી રહ્યો છે. સેન્સેક્સમાં 66000 લેવલ પર ચાલી રહ્યા છે. આ લેવલ કોવિડ પહેલા લગબગ 42000નો હતો. દર વર્ષમાં સેન્સેક્સમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. હલામાં કેવિડ પહેલા જે લેવલ હતા તેમાં વધારો જોવા મળી રહ્યો છે.

એસઆરઈ પીએમએસના ફંડ મેનેજર સુનિલ શાહની પસંદગીના શેર્સ -

બધા સમાચાર

+ વધુુ વાંચો