Get App

Global Market: કાચા તેલમાં નરમાશથી ગિફ્ટી નિફ્ટી મજબૂત, ઈરાન પર હુમલાની જરૂર નહીં

ફેડ ગવર્નર ક્રિસ્ટોફર વોલરનું નિવેદન રહ્યુ. ડિસેમ્બરમાં વ્યાજદરો વધારવાની જરૂર પડી શકે. ડેલાસ ફેડના પ્રેસિડેન્ટ લોરી લોગનનું નિવેદન છે. બે વાર 0.25%ના દર વધારવા પડી શકે. ફેડ ગવર્નર મિશેલ બોમનનું નિવેદન છે. વધતી મોંઘવારીનું દબાણ હજુ બનેલું છે.

MoneyControl Newsઅપડેટેડ Nov 11, 2026 પર 9:05 AM
Global Market: કાચા તેલમાં નરમાશથી ગિફ્ટી નિફ્ટી મજબૂત, ઈરાન પર હુમલાની જરૂર નહીંGlobal Market: કાચા તેલમાં નરમાશથી ગિફ્ટી નિફ્ટી મજબૂત, ઈરાન પર હુમલાની જરૂર નહીં
Global Market: કાચા તેલમાં નરમાશથી ગિફ્ટી નિફ્ટીમાં જોરદાર ઉછાળો આવ્યો.

Global Market: કાચા તેલમાં નરમાશથી ગિફ્ટી નિફ્ટીમાં જોરદાર ઉછાળો આવ્યો. ઈરાન પર ટ્રમ્પના પૉઝિટીવ નિવેદનથી કાચા તેલમાં મોટો ઘટાડો જોવા મળ્યો. એક સમયે 90 ડૉલરની નીચે આવ્યુ. જો કે હાલ 92 આસપાસ કારોબાર જોવા મળ્યો. ટ્રમ્પ બોલ્યા ઈરાન પર નવા હુમલાની જરૂર નહીં.

એશિયામાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યુ છે. ત્યાંજ સોમવારે જોરદાર તેજી બાદ કાલે અમેરિકી બજારમાં જોવા મળ્યું PROFIT BOOKING જોવા મળ્યુ. મોંઘવારીના આંકડા બાદ રેટ હાઈકની આશંકાથી બન્યુ દબાણ. સોના ચાંદીમાં પણ દબાણ સાથે કારોબાર જોવા મળ્યો. 10 વર્ષની બૉન્ડ યીલ્ડ 5 ને પાર પહોંચી.

FIIsની ખરીદારી વધી

ક્રૂડ સાથે FIIsનો પણ ભારતીય બજારને સાથ. સોમવારે FIIsએ કેશમાં 7200 કરોડની ખરીદારી કરી. પાછલા 8 દિવસોમાં 57000 કરોડની ખરીદારી કરી. સાથે જ ઇન્ડેક્સમાં પાછલા 7 દિવસમાં દોઢ લાખથી વધુ નેટ શોર્ટ કૉન્ટ્રેક્ટ કવર કર્યા.

બધા સમાચાર

+ વધુુ વાંચો