Get App

Global Market: ગ્લોબલ બજારો માટે USથી સારા સમાચાર, કોંગ્રેસમાં ડેટ સિલિંગ બિલ પાસ, કોંગ્રેસમાં ડેટ સિલિંગ બિલ પાસ, એશિયાઈ બજાર મિશ્ર કારોબાર

SGX નિફ્ટીમાં નીચલા સ્તરેથી રિકવરી આવી. અમેરિકી બજાર કાલે ઘટાડાની સાથે બંધ થયા. જ્યારે ડાઓ જોંસ 135 અંક ઘટીને બંધ થયા. S&P 500 ઈન્ડેક્સ અને નાસ્ડેક 0.60% થી વધારે ઘટ્યા છે.

MoneyControl Newsઅપડેટેડ Jun 01, 2023 પર 8:47 AM
Global Market: ગ્લોબલ બજારો માટે USથી સારા સમાચાર, કોંગ્રેસમાં ડેટ સિલિંગ બિલ પાસ, કોંગ્રેસમાં ડેટ સિલિંગ બિલ પાસ, એશિયાઈ બજાર મિશ્ર કારોબારGlobal Market: ગ્લોબલ બજારો માટે USથી સારા સમાચાર, કોંગ્રેસમાં ડેટ સિલિંગ બિલ પાસ, કોંગ્રેસમાં ડેટ સિલિંગ બિલ પાસ, એશિયાઈ બજાર મિશ્ર કારોબાર
ગ્લોબલ બજારો માટે અમેરિકાથી સારા સમાચાર મળી રહ્યા છે. કોંગ્રેસમાં ડેટ સિલિંગ બિલ પાસ થયુ છે. US ફ્યુચર્સમાં ફ્લેટ કારોબર જોવા મળી રહ્યો છે.

ગ્લોબલ બજારો માટે અમેરિકાથી સારા સમાચાર મળી રહ્યા છે. કોંગ્રેસમાં ડેટ સિલિંગ બિલ પાસ થયુ છે. US ફ્યુચર્સમાં ફ્લેટ કારોબર જોવા મળી રહ્યો છે. એશિયમાં નેક્કાઈ લગભલ 1 ટકા ઉપર કારોબાર કરી રહ્યો છે. SGX નિફ્ટીમાં નીચલા સ્તરેથી રિકવરી આવી. અમેરિકી બજાર કાલે ઘટાડાની સાથે બંધ થયા. જ્યારે ડાઓ જોંસ 135 અંક ઘટીને બંધ થયા. S&P 500 ઈન્ડેક્સ અને નાસ્ડેક 0.60% થી વધારે ઘટ્યા છે.

US થી સારા સમાચાર

કોંગ્રેસે ડેટ સીલિંગ બિલ પાસ કર્યુ છે. બિલના પક્ષમાં 241 વોટ પડ્યા જ્યારે બિલની વિરૂદ્ઘ 187 વોટ પડ્યા. હવે સીનેટની પાસે બિલ મોકલવામાં આવશે. સપ્તાહના અંત સુધી બિલ પાસ થવાની ઉમ્મીદ છે. જો બાઈડેનએ કહ્યુ કે ડિફૉલ્ટ થવા માટે મહત્વના પગલા છે. સીનેટથી બિલ જલ્દી પાસ કરવાની અપીલ છે.

જુનમાં દર વધવાની સંભાવના વધી છે. જૉબ ઓપનિંગના આંકડા અનુમાનથી સારા આવ્યા. 13-14 જુનના ફેડની બેઠક થશે. 14 જુન ફેડ દર વધવાને લઈને જાહેરાત કરી શકે છે. ક્લીવલેંડ ફેડની પ્રેસિડેંટ જે મેસ્ટરે કહ્યુ કે વધારો રોકવાનું કોઈ કારણ નથી. જ્યારે ન્યૂયૉર્ક ફેડના પ્રેસિડેંટ જૉન સી વિલિયમ્સે કહ્યુ છે કે વધારો રોકાવાનો મતલબ એ નથી કે દર પીક પર છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો