Get App

Global Market: US માર્કેટમાં ભારે ઘટાડો, ટેક શેર્સમાં ઘટાડાથી નાસ્ડેક 2 ટકા ઘટ્યો, AI disruptionsની ચિંતા આજે ભારતીય બજાર પર હાવી

ટેક્નોલોજી શેર્સમાં ફરી દબાણ આવ્યું. AIની ચિંતાઓથી ફરી બજાર ઘટ્યું. આજે આવશે USના મોંઘવારીના આંકડા. રિટેલ મોંઘવારી 2.5% રહેવાનું અનુમાન છે.

MoneyControl Newsઅપડેટેડ Feb 13, 2026 પર 8:42 AM
Global Market: US માર્કેટમાં ભારે ઘટાડો, ટેક શેર્સમાં ઘટાડાથી નાસ્ડેક 2 ટકા ઘટ્યો, AI disruptionsની ચિંતા આજે ભારતીય બજાર પર હાવીGlobal Market: US માર્કેટમાં ભારે ઘટાડો, ટેક શેર્સમાં ઘટાડાથી નાસ્ડેક 2 ટકા ઘટ્યો, AI disruptionsની ચિંતા આજે ભારતીય બજાર પર હાવી
Global Market: AI disruptionsની ચિંતા આજે ભારતીય બજાર પર હાવી છે.

Global Market: AI disruptionsની ચિંતા આજે ભારતીય બજાર પર હાવી છે. કાલે અમેરિકી બજારમાં ઘટાડો આવ્યો. ટેક શેર્સમાં ઘટાડાથી નાસ્ડેક 2 ટકા ઘટ્યો. સાથે જ ડાઓ અને S&Pમાં પણ દબાણ આવ્યુ. સવારે ગિફ્ટી નિફ્ટી આશરે 150 અંક નીચે કારોબાર કરતી દેખાય.

વૈશ્વિક બજારોની સ્થિતિ

ટેક્નોલોજી શેર્સમાં ફરી દબાણ આવ્યું. AIની ચિંતાઓથી ફરી બજાર ઘટ્યું. આજે આવશે USના મોંઘવારીના આંકડા. રિટેલ મોંઘવારી 2.5% રહેવાનું અનુમાન છે.

ક્રૂડમાં ફરી ઘટાડો

બધા સમાચાર

+ વધુુ વાંચો