HDFC Bank Share Price : શેરબજારમાં આજે ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક, HDFC Bank ના શેર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. બેંકને એક મહત્વપૂર્ણ લીગલ રિવ્યુમાં ક્લીન ચીટ મળી છે, જેના કારણે ગવર્નન્સને લઈને ચાલી રહેલી લાંબા સમયની ચિંતાઓ દૂર થઈ છે. આ પોઝિટિવ સમાચાર આવતા જ આજે 20 ફેબ્રુઆરી 2025 ના રોજ શરૂઆતી કારોબારમાં શેરમાં તેજી જોવા મળી રહી છે.

