Kotak Mahindra Bank Share Price: શેરબજારમાં પ્રાઇવેટ સેક્ટરની દિગ્ગજ બેંક, કોટક મહિન્દ્રા બેંકના શેરમાં આજે દબાણ જોવા મળ્યું છે. મેનેજિંગ ડિરેક્ટર (MD) અને CEO ના રાજીનામાને લગતા સમાચાર સામે આવ્યા બાદ રોકાણકારોમાં ચિંતાનો માહોલ છે, જેના કારણે આજે શરૂઆતી કારોબારમાં જ શેર 3 ટકા સુધી ગગડ્યો હતો.

