Get App

સ્થાનિક અને ગ્લોબલ સંકેતો વચ્ચે કેવી રહેશે એપ્રિલ સીરિઝ?, નિષ્ણાતો સાથે સમજો એપ્રિલ સીરિઝનો ટ્રેન્ડ

આગળ જાણકારી લઈશું માર્કેટ એક્સપર્ટ રાજન શાહ, શેરખાનના જતીન ગેડીયા અને નિર્મલબંગ સિક્યોરિટીઝના અમિત ભૂપતાની પાસેથી.

MoneyControl Newsઅપડેટેડ Mar 31, 2023 પર 1:35 PM
સ્થાનિક અને ગ્લોબલ સંકેતો વચ્ચે કેવી રહેશે એપ્રિલ સીરિઝ?, નિષ્ણાતો સાથે સમજો એપ્રિલ સીરિઝનો ટ્રેન્ડસ્થાનિક અને ગ્લોબલ સંકેતો વચ્ચે કેવી રહેશે એપ્રિલ સીરિઝ?, નિષ્ણાતો સાથે સમજો એપ્રિલ સીરિઝનો ટ્રેન્ડ

નવી સીરિઝ અને નવું ફાઈનાન્શિયલ વર્ષ બન્ને સાથે શરૂ થઈ રહ્યું છે. હાલમાં માર્કેટ પણ સૃરસપ્રસ જગ્યા પર આવીને ઊભા છે. આ વખતે માર્કેટ અને સીરિઝ બન્ને કઈ રતે રહેશે તેના પર ખાસી નજર રહેશે. આગળ જાણકારી લઈશું માર્કેટ એક્સપર્ટ રાજન શાહ, શેરખાનના જતીન ગેડીયા અને નિર્મલબંગ સિક્યોરિટીઝના અમિત ભૂપતાની પાસેથી.

શેરખાનના જતીન ગેડીયાની પસંદગીના શેર્સ -

Tata Steel -

આ શેરમાં 112-116 રૂપિયાના લક્ષ્ય માટે 100 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો